1. Home
  2. Tag "eye"

ફેશનેબલ દેખાવા માટે આંખમાં રંગીન લેન્સ પહેરવાનું ટાળો, ભવિષ્યમાં આંખોને થઈ શકે છે નુકશાન

લેન્સ પહેરતી વખતે, આપણે તેના યોગ્ય ઉપયોગ અને આંખની સંભાળ વિશે પણ સભાન રહેવાની જરૂર છે, કારણ કે, જો યોગ્ય રીતે ન પહેરવામાં આવે તો તે આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. રંગબેરંગી લેન્સ તમારા દેખાવમાં વધારો કરી શકે છે પરંતુ તમારી આંખોની તંદુરસ્તી સૌથી મહત્વપૂર્ણ છે. આ સાવચેતીઓ અપનાવીને તમે સ્ટાઈલિશ રહી શકો છો […]

વિટામિન-ડીની ઉણપથી આંખોમાં આવે છે નબળાઈ, મોતિયા સહિતની સમસ્યા ઉભી થવાની આશંકા

વિટામિન ડી એક સૂક્ષ્મ પોષકતત્ત્વ છે જે શરીરમાં હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત અને વિકસિત કરે છે. પરંતુ વિટામિન ડી માત્ર હાડકાંને જ મજબુત કરતું નથી, તે મગજ અને આંખોનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. આવી સ્થિતિમાં, જો શરીરમાં વિટામિન ડીની […]

આ સ્કિન કેર રૂટિનથી કરવા ચોથ પર મેળવો એવો ગ્લો કે લોકો જોતાં જ રહી જાય

કરવા ચોથનો તહેવાર નજીકમાં છે, આ વર્ષે તે 1લી નવેમ્બરે ઉજવવામાં આવશે. પરિણીત મહિલાઓ માટે આ તહેવારનું ઘણું મહત્વ છે. આ દિવસે તેઓ પોતાને શણગારે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે તમામ મહિલાઓ ઈચ્છે છે કે, તે સૌથી સુંદર દેખાય. તમારી સુંદરતા વધારવામાં ત્વચાની સંભાળ ખૂબ મોટી ભૂમિકા ભજવે […]

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ […]

જો શરીરમાં આ પ્રકારે અસર જોવા મળે છે? તો તે છે વિટામીનની કમી હોવાના લક્ષણ

જ્યારે પણ શરીરમાં વિટામીન કે પ્રોટીન અથવા કોઈ પણ પ્રકારની ઉણપ થવા લાગે ત્યારે તેની અસર તરત જ શરીરના કોઈ પણ ભાગ પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે વિટામીન્સની કમીની તો જ્યારે પણ વિટામીનની કમી હોય ત્યારે વ્યક્તિને શરીરમાં આ પ્રકારે અસર જોવા મળે છે. વિટામીનની ઉણપને લઈને ન્યુટ્રિશન કહે છે કે […]

નાની ઉંમરે આંખોની સમસ્યા કેમ થાય છે,તેનાથી બચવા અપનાવી લો નવી આદત

નાની ઉંમરમાં આંખોની સમસ્યા? તો હવે પોતાની આદત બદલો અપનાવી લો નવી આદત આજના સમયમાં આંખોની સમસ્યા હોવી એટલે કે નાની ઉંમરે આંખોમાં નંબર આવી જવા તે સામાન્ય વાત બની ગઈ છે. આપણને અત્યારના સમયમાં એવું પણ જોવા મળે છે કે બાળક હજું પહેલા ધોરણમાં પણ નથી અને તેને આંખોના નંબર આવી ગયા હોય છે. […]

નાના બાળકોની આંખમાં લગાવાતું કાજલ આરોગ્ય માટે હાનીકારકઃ તબીબોનો મત

દાદી-નાનીના જમાનાથી બાળકોની આંખોમાં કાજલ એટલે કે મેસ લગાવવાની પરંપરા ચાલી આવે છે. સમયની સાથે સાથે કાજલ અને તેને લગાવવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયાં છે. પરંતુ આજના સમયમાં પણ અનેક પરિવારોમાં બાળકોની આંખોમાં કાજલ લગાવવાની પરંપરા યથાવત છે. એવી માન્યતા છે કે, કાજલ લગાવવાથી બાળકોને કોઈની નજર નથી લાગતી અને આંખો મોટી થાય છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code