1. Home
  2. Tag "Eyesight"

આંખોની રોશનીને તેજ બનાવવા માટે આહારમાં આટલું સામેલ કરો

આજના ડિજિટલ વિશ્વમાં, કલાકો સુધી મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીન સામે તાકી રહેવાથી અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે, આપણી આંખોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી રહી છે. પહેલા ઉંમર વધવાની સાથે દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જતી હતી, પરંતુ હવે નાની ઉંમરે ચશ્મા પહેરવાનું સામાન્ય થઈ ગયું છે. બાળકો હોય કે પુખ્ત વયના, દરેક ઉંમરના લોકો હવે […]

આંખોની રોશની વધારવાનો રામબાણ ઈલાજ: ખાનપાનમાં સમાવેશ કરો આ વસ્તુઓનો…

આંખોની રોશની વધારવા તથા આંખોની બિમારીઓથી બચવા માટે પોષણયુક્ત ખાનપાન અને સુવ્યવસ્થિત ડાયટ ખૂબ જ જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ પણ આંખો માટે ખૂબ જરૂરી છે. આજકાલની જીવનશૈલીમાં બાળકોથી લઈને મોટી ઉમરના લોકો બધા જ મોબાઈલ, લેપટોપ અથવા ટીવીમાં જ આખો દિવસ સમય પસાર કરે છે. જેનાથી આંખોને નુકસાન પહોંચી રહ્યું છે, અને […]

મહારાષ્ટ્ર: 9 વર્ષ પહેલાં આંખની રોશની ગુમાવી હતી, વેક્સિન લીધા પછી આવી આંખની રોશની,70 વર્ષીય મહિલાનો દાવો

મહારાષ્ટ્રના વાશિમથી આવ્યા ચોંકાવનારા સમાચાર 9 વર્ષ પહેલાં ગુમાવી હતી આંખની રોશની વેક્સિન લીધા બાદ આવી આંખની રોશની 70 વર્ષીય મહિલાનો દાવો મુંબઈ : મહારાષ્ટ્રના વાશિમથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 9 વર્ષ પહેલાં એક મહિલાએ પોતાની આંખની રોશની ગુમાવી હતી. જ્યારે તેણે વેક્સિન લીધી, ત્યારે આંખની રોશની આવી ગઈ. 70 વર્ષની મહિલાએ દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code