1. Home
  2. Tag "Faculty"

ઈજનેરી કોલેજના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં અધ્યાપકો કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર […]

રાજ્યમાં ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાની જાહેરાત બાદ હજુ અમલ કરાયો નથી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગત વિધાનસભામાં ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાની સત્તાવાર જાહેરાત કરી હોવા છતાં હજુ પણ 115 જેટલા ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર કરી શકી નથી એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર તેમજ હાલની ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ દર અઠવાડિયે આ બાબતની રજૂઆતો કરી હોવા છતાં રાજ્યના શિક્ષણ મંત્રી પણ […]

અધ્યાપક મંડળ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને બેઠક મળી, સરકારનો હકારાત્મક અભિગમ

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. સરકાર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા હતા. પણ પ્રશ્નો ઉકેલાતા નહતા. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અને અન્ય મંડળોની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કુબેર ડીંડોર અને નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં એક સંપૂર્ણ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code