1. Home
  2. Tag "FADA"

ઓટોમોબાઈલના વેચાણમાં 15 ટકાથી વધુનો વધારો, Fadaએ જાહેર કર્યા આંકડા

દેશભરમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. યાત્રી વાહનો સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વધારો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરી 2024 દરમિયાન નોંધપાત્ર વાહનોનું વેચાણ થયું છે. ફએડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન તરફથી જાન્યુઆરી મહિનામાં મંથ ઓન મંથ બેસિસ પર સાત ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમા વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો […]

ટુ-વ્હીલર વેચાણમાં થયેલા ઘટાડા વચ્ચે FADAની GST દરમાં ઘટાડો કરવાની માંગણી

નવી દિલ્હીઃ દેશમાં ઓટોમોબાઈલ ડીલરોના સંગઠન FADAએ ભારત સરકારને દ્વિચક્રી વાહનો પર લાગતો GST ઘટાડવાની માંગ કરી છે. FADAએ કહ્યું છે કે, હાલમાં ટુ વ્હીલર પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. જે ઘટાડીને 18 ટકા કરવો જોઈએ. ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવાની માંગ FADA દ્વારા કરવામાં આવી છે કારણ કે તાજેતરમાં સમગ્ર દેશમાં […]

આગામી બજેટમાં દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી ઘટી શકે, વાહનો સસ્તા થવાની સંભાવના

બજેટમાં દ્વી-ચક્રીય વાહનો પરનું જીએસટી ઘટાડવા ફાડાની માંગ ફાડાએ સરકારને દ્વિ-ચક્રીય વાહનો પર 18 ટકા ટેક્સ વસૂલાતની ભલામણ કરી તેનાથી વાહનોના વેચાણને પણ પ્રોત્સાહન મળશે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન મોટા ભાગે કેટલીક પરિવહન સેવાઓ બંધ રહેતા વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે હવે વાહનોનું વેચાણ વધે તે હેતુસર ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ […]

ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત

ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા […]

નવેમ્બર મહિનો ઑટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 19 ટકા ઘટ્યું

નવેમ્બર મહિનો પણ ઓટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો પેસેન્જર વ્હિકલનું રિટેલ વેચાણ નવેમ્બરમાં 19 ટકા ઘટ્યું ટ્રેક્ટરનું વેચાણ 9.1 ટકા ઘટ્યું નવી દિલ્હી: નવેમ્બર મહિનામાં ઑટો કંપનીઓને ગ્રહણ લાગ્યું છે. નવેમ્બરમાં તમામ પ્રકારના નવા વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક તુલનાએ 2.7 ટકા ઘટીને 18,17,600 એકમ નોંધાયું છે. નવેમ્બર 2019ની તુલનાએ વેચાણ 20 ટકા ઘટ્યું છે. વ્હિકલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code