કડીમાં નકલી પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો
ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી ખાતે નકલી પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો હતો અને કેશવી ફૂડ પ્રોડ્કટ્સની પેઢીમાંથી નકલી પનીર ઝડપાયુ હતુ. આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ 2300 કિ.ગ્રા. અને 1600 કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે […]