નકલી CID અધિકારીના સ્વાંગમાં સ્કોર્પિયામાં સાયરન લગાવીને ફરતો શખસ પકડાયો
સ્કોર્પિયા કારમાં લાલ-બ્લુ ફ્લેશિંગ લાઈટ પણ લગાવી હતી કારમાંથી દારૂની બોટલો મળી આવી યુવાનના આકાર્ડમાં ફોટો મેચ ન થતાં ભાંડો ફુટ્યો જામ ખંભાળિયાઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી સીબીઆઈ અધિકારી, સીએમઓ અને પીએમઓના નકલી અધિકારીઓ ભૂતકાળમાં પકડાયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી સીઆઈડી ઈન્ટેલિજન્સ અધિકારીના સ્વાંગમાં ફરતા એક શખસને પોલીસે પકડી લીધો હતો. આ નકલી […]