અમદાવાદમાં નકલી પોલીસની ઓળખ આપીને તોડબાજી કરતા બે શખસો પકડાયા
નકલી પોલીસને અસલી પોલીસને ભેટો થઈ ગયો બન્ને શખસો પાસે પોલીસના નકલી આઈકાર્ડ પણ મળી આવ્યા નકલી આઈકાર્ડ પર IGPનો સિક્કો અને સહી પણ હતી એટલે કોઈને શંકા ન જાય અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને તોડબાજી કરનારા બે શખસો પકડાયા છે. એસઓજીએ બન્ને શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી પોલીસના નકલી આઇકાર્ડ જપ્ત કર્યા છે. […]