અમદાવાદમાં નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરતા બે આરોપીઓ પકડાયા
અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં કેટલાક ઠગ શખસો લોકોને લૂંટી લેતા હોય છે. ફરિયાદ બાદ પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોમતીપુર પોલીસે પકડેલા આરોપીના નામ હમીદખાન પઠાણ […]


