કચ્છમાં નકલી EDના દરોડાકાંડ બાદ નકલી રોયલ્ટી કૌભાંડ પણ પકડાયું
ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડનું ચેકિંગ, 5 શખસો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, નકલી પાસ બનાવીને બ્લેક ટ્રેપનું વહન કરાતું હતું ભૂજઃ પૂર્વ કચ્છમાં નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ […]