બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના અને તેમના પરિવારજનોની મિલક્ત જપ્ત કરાશે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઢાકાની એક કોર્ટે તેમના ધનમોન્ડી સ્થિત નિવાસસ્થાન ‘સુદાસદન’ અને તેમના પરિવારની કેટલીક અન્ય મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્ટે તેમના પરિવારના 124 બેંક ખાતા જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. બાંગ્લાદેશ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (BFIU) એ પદભ્રષ્ટ વડા પ્રધાન […]