1. Home
  2. Tag "fare hike"

ઈન્ડિગો સંક્ટઃ ભાડા વધારા મુદ્દે સરકાર આકરા પાણીએ, વધારે ભાડુ ન વસૂલવા કંપનીઓને તાકીદ

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઇનના સંચાલન સંકટને કારણે કેટલીક એરલાઇન્સ દ્વારા મુસાફરો પાસેથી અસામાન્ય રીતે વધુ હવાઈ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે આજે (શનિવારે) તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે, મુસાફરો પાસેથી નિયત મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલવું નહીં. આ નિર્દેશોનું પાલન ન કરનાર એરલાઇન્સ સામે […]

રાજકોટમાં ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સધીના BRTSના ભાડાંમાં તોતિંગ વધારો

રાજકોટ : શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ કોઈપણ જાહેરાત વિના જ બીઆરટીએસના ભાડામાં વધારો કરી દીધો છે.માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટના ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાવ વધારો ઝીંક્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડીનું પહેલા ભાડું 15 રૂપિયા હતું, જે હવેથી વધારી 25 […]

અમદાવાદમાં રિક્ષાચાલકોની ભાડાં વધારાની માગ સરકારે સ્વીકારી, હવે મિનીમમ ભાડું રૂ.20 કરાયું

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરીને આંશિક રાહત આપી છે. પણ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બીજીબાજુ અમદાવાદ સહિત મહાનગરોના રિક્ષાચાલકો મીટરના ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા હતા. અને અમદાવાદમાં તો રિક્ષા ભાડામાં વધારો કરવા રિક્ષાચાલકો હડતાળ પણ પાડી […]

પાવાગઢઃ રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે રોપ-વેમાં બેસવા ખિસ્સામાંથી 170 ખર્ચવા પડશે

વડોદરા :  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ,  ગિરનાર  અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code