1. Home
  2. Tag "farm laws"

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

શું મોદી સરકાર ફરીથી કૃષિ કાયદાઓ જેવા કોઇ બીજા કાયદા લાવશે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા મેં એવું નથી કહ્યું કે, ભારત સરકાર ફરીથી કાયદો લાવશે: કૃષિ મંત્રી નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. […]

અંતે ત્રણ કૃષિ કાયદા રદ થયા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અંતિમ મોહર લગાવી

આખરે રદ થઇ ગયા ત્રણ કૃષિ કાયદા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર લગાવી અંતિમ મોહર 1 વર્ષથી ખેડૂતો કરી રહ્યા હતા કાયદાનો વિરોધ નવી દિલ્હી: ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. અંતે કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ હવે આ ત્રણ કૃષિ કાયદાઓ રદ […]

સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સમાપ્ત –  ખેડૂતોની બે વાતોથી સરકારે સહમતિ દર્શાવી

ખેડૂત નેતા અને સરકારની બેઠક સમાપ્ત સરકારે ખેડબતોની બે વાતનો સ્વીકાર કર્યો આવનારી બેઠક ચોથી જાન્યુઆરી એ યોજાશે  દિલ્હીઃ-છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી પંજાબ,હરિયાણા સહિતના ખેડૂતો નવા કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજ રોજ છઠ્ઠા રાઉન્ડની બેઠક સમાપ્ત થી છે, ત્યાર બાદ બન્ને વચ્ચેની આવનારી બેઠક ચોથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code