ટેકાના ભાવે સરકારે મગફળી ન ખરીદતા ખેડૂતો સસ્તાભાવે વેચવા મજબુર બન્યા
સરકારે જાહેરાત કર્યા બાદ ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, સરકારે 1લી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, ફરીવાર તારીખ લંબાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ભૂજઃ કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં આ વખતે મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતુ. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. અને ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા […]


