1. Home
  2. Tag "Farmers Question"

ડુંગળીએ ખેડુતોને રડાવતા ધારાસભ્યો અને APMCના ચેરમેનોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે, પણ ખેડુતોને પુરા ભાવ મળતા નથી. ડુંગળીના ભાવ એટલાબધા ઘટી ગયા છે. કે, ખેડુતોએ વાવેતરનો કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આથી ખેડુતોએ ડુંગળીના પોષણક્ષણ ભાવ બાંધી આપવાની ખેડુતોએ માગણી કરી છે. ત્યારે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને […]

ગુજરાત સરકાર સામે કિસાન સંઘે મોરચો માંડ્યો, ખેડુતોની રેલી યોજીને લડતના મંડાણ કર્યા

ગાંધીનગરઃ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પડતર પ્રશ્નો અંગે છેલ્લા ઘણા સમયથી રજુઆતો કરવામાં આવી છે. છતાં ભાજપની કિસાન પાંખનું જ ભાજપની સરકાર સાંભળતી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા હવે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ખેડુતોની રેલી યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉમટી પડ્યા હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા  છેલ્લાં ઘણાં વખતથી […]

કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં

ભૂજ : નર્મદા યોજનાને લીધે હવે કચ્છ જિલ્લો પણ પાણીદાર બની ગયો છે. કચ્છને નર્મદા યોજનાથી સારોએવો લાભ થયો છે. કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. પરંતુ  જિલ્લામાં ખેડુતોના કેટલાક પ્રશ્નો ઉકેલાતા નથી. જેમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોના ઘણાબધા કામો પુરા થયા નથી. તેથી ખેડુતોને સિંચાઈનો ળાબ મળતો નથી. બીજીબાજુ ખેડુતોને વીજ કનેક્શનો પણ મળતા નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code