બનાસકાંઠામાં સવારથી વાદળછાંયા વાતાવરણથી ખેડૂતો બન્યા ચિંતિત
પાલનપુર, 7 એપ્રિલ 2026: Farmers worried due to cloudy weather રાજ્યના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં […]


