1. Home
  2. Tag "farmers worry"

ઉત્તર ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ ખેતરમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે. દરમિયાન આવતીકાલથી ઠંડીમાં ફરીમાં વધારો થવાની શકયતા છે. ખેડૂતોને ચિંતા છે કે, […]

મેઘરાજાના વહેલા આગમનના એંધાણના પગલે નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડુતોમાં ચિંતા

નવસારીઃ ઉનાળાની અસહ્ય ગરમી અને દક્ષિણ ભારતમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વખતે મેઘરાજા થોડા વહેલા પધારે તેવી પણ શક્યતા છે. જો કે નવસારી પંથકમાં કેસર કેરીના બાગાયતી ખેડૂતોને ભય છે. કે આ વખતે મેઘરાજાની વહેલી પધરામણી થશે તો કેરીના પાક બગડવાની શક્યતા છે. ગ્લોબલ વોર્મિંગની અસરરૂપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code