તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત
બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે […]


