ગુજરાતમાં લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ […]


