1. Home
  2. Tag "fashon for girls"

ગરમીથી બચાવે છે સફેદ રંગ, આ સિઝનમાં હવે કેરી કરો આ પ્રકારના ક્લોથવેર ,ગરમીમા મળશે આરામ

 સફેદ કલરના કપડા ગરમીમાં બેસ્ટ ઓપ્શન સફેદ રંગ ગરમીથી આપે છે રક્ષણ ફેસન વર્લ્ડમાં દેરક સ્ત્રીઓ પોતાને આકર્ષશક અને સુંદર બનાવા ઈચ્છે છે જો કે હાલ ગરમીના કારણે દરેક પ્રકારના કપડા પહેરી શકાતા નથી, કેટલાક રંગના કપડામાં વધુ ગરમી લાગતી હોવાથી યુવતીઓએ કપડાની પસંદગી કરતા વિચાર કરવો પડે છે આવી સ્થિતિમાં દરેક લોકો માટે સફેદ […]

લિપ્સ્ટિક લગાવવાની આટલી ખાસ ટ્રિક જોઈલો, જે તમારા મેકઅપને બનાવશે પરફેક્ટ

લિપ્સિટ કરતા પહેલા લીપ લાઈનર લગાવો જો લિપ્સ્ટિક મેટમાં હોય તો તેના પર કોમ્પરેક્ટ લાગીવી શકો દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તેઓ પરફેક્ટ દેખાઈ અને સુંદર દેખાઈ આ માટે દરેક મહિલાઓ કે યુવતીઓ મેકઅપ કરતી હોય છે આ માટે ખાસ, મેકઅપ તરીકે લિપસ્ટિકનો ઉપયોગ કરવો ખૂબજ જરુરી છે,કારણ કે લિપ્સ્ટિક તમારા ચહેરાને વધુ સુંદર બનાવે […]

હવે લગ્નમાં રેડ લહેંગાની બદલે ઓરેન્જ લહેંગાનો ટ્રેન્ડ- કૃતિ સનેન એ ઓરેન્જ લહેંગામાં કરાવ્યું  ફોટોશૂટ,તમે પણ આ બ્રાઈડલ લૂક અપનાવો

ઓરેન્જ લહેંગાનો ચાલી રહ્યો છે ટ્રેન્ડ કૃતિ સનેન ઓરેન્જ લેંહેગામાં શાનદાર લૂકમાં જોવા મળી દરેક યુવતી પોતાના લગ્નમાં સૌથા બેસ્ટ દેખાય તેમ ઈચ્છે છે. વેડિંગ ડ્રેસ અથવા વેડિંગ લહેંગા એ યુવતીઓનું સપનું હોય છે, જેને તેઓ લગ્નમાં પૂરુ કરવા માંગે છે. જો તમે પણ લગ્નની આ સિઝનમાં દુલ્હન બનવા જઈ રહ્યા છો, તો તમારી પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code