1. Home
  2. Tag "FAST"

અમદાવાદ એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

ગાંધીનગરઃ નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને એક મહત્ત્વનો ફટકો આપતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. 37.2 કરોડ છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ કસ્ટમ્સના સહયોગથી બેંગકોકથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની છ […]

ઈ-વ્હિકલ માટે પ્રમુખ માંગ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે મધ્યમ શહેર, લખનૌમાં ઝડપી વેચાણ થયું

મોટા અને ટાયર-2 (મધ્યમ) શહેરો વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં અંતર ઓછું થઈ રહ્યું છે. આગામી સમયમાં, મધ્યમ શહેરો આવા વાહનો માટે મુખ્ય માંગ કેન્દ્રો તરીકે ઉભરી શકે છે. બ્લૂમબર્ગ-એનઇએફ (BNEF) 10 રાજ્યોના 207 શહેરોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને કારના વેચાણનું વિશ્લેષણ દર્શાવે છે કે કેટલાક મધ્ય-શહેરના બજારોમાં ઇ-ટુ-વ્હીલરનું વેચાણ મહાનગરો કરતાં વધી રહ્યું છે. ઈ-કારના વેચાણમાં […]

4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં બીજેપી ઉમેદવાર સીતા સોરેનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પહેલા સિધો કાન્હો અને ચાંદ ભૈરવ જેવા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું હતું કે, આ બહાદુર શહીદોની ભૂમિ છે. અહીં એકઠી થયેલી ભીડ બતાવે છે કે ફરી એકવાર અમારી સરકાર આવી રહી છે. જેએમએમ-કોંગ્રેસ પર […]

કિચન ટિપ્સઃ- હવે ફરારી ડિશમાં બટાકાનું શાક ખાીને કંટાળ્યા છો તો ટ્રાય કરો શીંગદાણાનું આ ટેસ્ટી શાક

સાહિન મુલતાનીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો નવેનવ દિવસના ઉપવાસ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં મોટાભાગના ઘરોમાં ફરાળી ડિશમાં બટાકાનું શાક વઘુ બને છે ઘણી વખત રોજેરોજ એકને એક શાક ખાયને કંટાળો આવી જાય છે ત્યારે હવે તમારા માટે શીંગદાણાનું શાક લઈને આવ્યા છે જેને તમે ફરાળી પુરી કે ફરાળી રોટલી […]

ચૈત્ર નવરાત્રીના ઉપવાસમાં રાજગરાનો કરો સમાવેશ, દિવસ દરમિયાન મળી રહે છે એનર્જી પેટ નહી રહે ખાલી

રાજગરો સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક અનેક બિમારીને થતા અટકાવે છે વા અને સાંધાની તકલીફને દૂર કરે છે પાચનશક્તિ વધુ મજબૂત બનાવે છે શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે ,જેમાં ભોજનમાં તેઓ ફરાળ લેતા હોય છે,પણ શું તમને ખબર છે કે ઉપવાસમાં શા માટે રાજગરો, મોરૈયો બાફેલા બટાકા એવું બધુ ખવામાં આવે છે? રાજગરાનો […]

કરવા ચોથ :વર્કિંગ વુમન વ્રતમાં આ ટિપ્સ ફોલો કરો,દિવસ સરળતાથી થશે પસાર

ભારતમાં મહિલાઓ માટે કરવા ચોથ એક મોટો તહેવાર છે.ઉત્તર ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવા ચોથ અલગ રીતે ઉજવવામાં આવે છે.આ ખાસ દિવસે દરેક પરિણીત મહિલા વ્રત રાખે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રિવાજ મુજબ મહિલાઓ આખો દિવસ ભૂખી અને તરસ્યા રહે છે.સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ તે પોતાના પતિની પૂજા […]

નિર્જલા ઉપવાસથી શરીરને એવા ફાયદા થાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો

ઉપવાસ કરવા સારી વસ્તુ છે, આપણા ધર્મમાં ઉપવાસ કરવું તેને એક પવિત્ર અને સારી રીતે જોવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને પહેલાના સમય તથા આજના સમયમાં પણ લોકો ભગવાન સાથેની આસ્થા અને શ્રધ્ધાના કારણે ઉપવાસ રાખતા હોય છે. જો વાત કરવામાં આવે ઉપવાસથી […]

ઉપવાસ કેમ કરવો જોઈએ? આ છે તે પાછળના કારણો

ઉપવાસને આપણા દેશમાં ધર્મ સાથે જોડવામાં આવ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે વિશ્વાસ અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો ભગવાન માટે ઉપવાસ કરે છે અને કરવા પણ જોઈએ. પણ ઉપવાસથી શરીરને થતા ફાયદા વિશે જાણીને તમે પણ ચોંકી જશો. જાણકારોના મત અનુસાર અઠવાડિયામાં એક અથવા બે ઉપવાસ કરવાથી શરીરનું વજન, સ્વાસ્થ્ય. તંદુરસ્તી અને સ્ફૂર્તિ […]

મહારાષ્ટ્રમાંથી કુખ્યાત નક્સલવાદીને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા

નક્સલવાદી ઉપર બે લાખની ઈનામ જાહેર કરાયું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા મુંબઈઃ દેશમાં આતંકવાદીઓ અને નકસલવાદીઓને સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટીમે એક કુખ્યાત નક્સલવાદીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ નક્સલવાદી ઉપર સરકારે રૂ. 2 લાખનું ઈનામ જાહેર […]

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code