બુમરાહ 606 દિવસમાં જ ગ્રેટ બોલર બન્યો,હવેથી આ ખાસ લીસ્ટમાં તેનો પણ સમાવેશ
ક્રિકેટ જગતમાં જસપ્રીત બુમરાહ એ ખુબ જાણીતુ નામ છે,બુમરાહની ઓળખ કોઈની મોહતાજ નથી,પોતાના આગવા અંદાજથી અને પોતાની સ્ટાઈલથી જે રીતે તે બૉલિંગ કરે છે, તે રીતે તેના દેશભરમાં ચાહકોની સંખ્યા ખુબ વધુ છે,ત્યારે હવે આ જસપ્રીત બુમરાહે વિશ્વના મહાન બોલરોમાં પોતાનો પણ સમાવેશ કરી દીધો છે, જી હા બુમરાહ ટેસ્ટ મેચમાં વિશ્વમાં ત્રીજા નંબરનો મહાન […]