કારચાલકો માટે રાહતના સમાચાર, હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી
કાર ચાલકો તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની આવશ્યકતા નથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે નિયમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી: કાર ચલાવનારાઓ તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલન્સ નહીં રાખવું […]