1. Home
  2. Tag "FAU-G GAME"

FAU-G ગેમ લોન્ચ થતાં પહેલા જ થઇ પોપ્યુલર, આટલા લોકોએ કરાવ્યું પ્રી-રજિસ્ટ્રેશન

FAU-G ગેમને લોન્ચ પહેલા જ મળી રહ્યો છે જોરદાર પ્રતિસાદ ગૂગલ પ્લે સ્ટોર પર 40 લાખથી વધુ યૂઝર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું 26 જાન્યુઆરીએ આ ગેમ યૂઝર્સ માટે લોન્ચ થશે નવી દિલ્હી: ગેમ્સ રખવાના શોખીનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ગેમ FAU-G 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાની છે. જો કે આ દેશી ગેમ લોન્ચ થતાં […]

ફેન્સ માટે ખુશખબર! 26 જાન્યુઆરીએ લોન્ચ થશે FAU-G ગેમ

ભારતમાં ઓનલાઇન ગેમ FAU-Gને લઇને આવ્યા મોટા સમાચાર રોયલ બેટલ ગેમ એપ FAU-Gને ભારતમાં 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરાશે ગણતંત્ર દિવસ પરના લોન્ચિંગથી ગેમ્સના ફેન્સ ખૂબ ખુશખુશાલ નવી દિલ્હી: ભારતમાં દેશી PUBG કહેવાતી ઓનલાઇન ગેમ FAU-Gને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. ફૌજી ગેમના ડેવલપર્સે જાણકારી આપી છે કે રોયલ બેટલ ગેમ એપ FAU-Gને ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code