હરિયાણામાં વિધાનસભા ટિકિટ માટે સાત કરોડ ચૂકવ્યા હતા, મહિલા નેતાના પતિની ફરિયાદ બાદ કેસ દાખલ
ચંડીગઢ/ નવી દિલ્હી, 27 માર્ચ, 2026: હરિયાણા વિધાનસભા ચૂંટણીના બે વર્ષ પછી કોંગ્રેસના એક મહિલા નેતાના પતિએ પક્ષના નેતાઓ ઉપર ટિકિટ વેચવાનો અને એ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ભૂતપૂર્વ મહિલા કોંગ્રેસ મહાસચિવ સુચિત્રા દેવીના પતિએ દિલ્હીમાં નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે, હરિયાણાની બાવલ વિધાનસભા બેઠકની […]


