એક મહિલા ટ્રેકર કર્ણાટકના જંગલમાં ચાર દિવસ સુધી લાપતા રહ્યા, જાણો કેવી રીતે પત્તો લાગ્યો?
બેંગલુરુ, 6 એપ્રિલ, 2026 – કર્ણાટકના જંગલમાં ટ્રેકિંગ દરમિયાન લાપતા થયેલા કેરળના શરણ્યા નામના મહિલા ચાર દિવસ બાદ સુરક્ષિત મળી આવ્યા છે. તેઓ રવિવારે હેમખેમ મળી આવ્યા હતા. 36 વર્ષીય શરણ્યાને તળેટીમાં રહેતા આદિવાસી સમુદાયના યુવાનોએ શોધી કાઢ્યા હતા. લાંબા ટ્રેક પર નીકળ્યા હતા ટેક-પ્રોફેશનલ જી. એસ. શરણ્યા કેરળના કન્નૂરના રહેવાસી છે. તેઓ કર્ણાટકના કોડાગુમાં […]


