આ બીમારીઓમાં વરિયાળી અને જીરાનો પાઉડર છે ફાયદાકારક, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું?
વરિયાળી અને જીરાનો પાઉડર પેટની સમસ્યામાં ફાયદાકારક છે. તમે તેને પીસી શકો છો અને તેનું સેવન કરી શકો છો. આવો જાણીએ ક્યા રોગોમાં વરિયાળી અને જીરાનો પાવડર ફાયદાકારક છે અને તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ. ત્વચા માટે ફાયદાકારકઃ વરિયાળી અને જીરું બંને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આના સેવનથી ત્વચાને ફ્રી રેડિકલ્સથી […]