તહેવારને ધ્યાનમાં લેતા રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય
દિલ્હી:ધૂળેટીના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 અનશિડ્યુલ ટ્રેનો દોડાવવામાં આવી છે.નોંધનીય છે કે ધૂળેટીના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો ઘણો ધસારો રહે છે.સોમવારે પ્રથમ ટ્રેન અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ અમૃતસરથી રવાના થઈ હતી, જ્યારે બીજી ટ્રેન પટના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. […]