તાવ આવતાની સાથે જ દવા લેવી જોઈએ, જાણો આ વિશે શું કહે છે ડોક્ટર્સ
તાવ એ એક એવું લક્ષણ છે કે તેના વિશે સાંભળતા જ મોટાભાગના લોકો તરત જ દવા લેવાનું વિચારવા લાગે છે. પરંતુ શું ખરેખર તાવ ચઢતાની સાથે જ ગોળી લેવી જોઈએ? આ પ્રશ્ન ઘણીવાર દરેકના મનમાં આવે છે. ઘણી વખત લોકો હળવું તાપમાન આવતાની સાથે જ પેરાસિટામોલ અથવા અન્ય દવાઓ લે છે, પરંતુ ડોકટરો કહે છે […]