રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,
રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે, છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]