ઉત્તર ચીનમાં નર્સિંગ હોમમાં ભીષણ આગ, 20 લોકોના મોત
ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે ચેંગડે શહેરના લોંગહુઆ કાઉન્ટીમાં આગ લાગી હતી. બુધવારે સવારે 3 વાગ્યા સુધીમાં કુલ 20 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે, આગ લાગવાના કારણની તપાસ કરવામાં […]