રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે વિવિધ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવતા ધણાબધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. ત્યારે હવે રાજ્યની વિવિધ જેલોના સિપાઈઓએ પણ પોતાના પડતર પ્રશ્નો અંગે લડતના મંડાણ કર્યા છે. ગૃહ વિભાગના જેલ સિપાહીઓ પણ માસ સીએલ પર ઉતર્યા હતા. જેલ સિપાહી પોલીસના સમકક્ષ ભથ્થું અને વિવિધ માંગણીઓને […]


