ભારતીય વાયુસેનાની તાકાત વધશે, ફાઈટર જેટની ભારત કરશે ખરીદી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ફાઇટર વિમાનોની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. દરમિયાન, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ સોદો સરકારથી સરકાર (G2G) ધોરણે […]