ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ સ્ટંટ કરતા થયો ઈજાગ્રસ્ત
અર્જુન રામપાલે નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં, રાણા દગ્ગુબાતી અને વેંકટેશની શ્રેણી રાણા નાયડુની સીઝન 2 ની પણ જાહેરાત કરવામાં આવી. આ શોમાં અર્ધુન રામપાલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. હવે, આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અર્જુન રામપાલની આંગળીમાં ઈજા […]