દશાવતારમ, નાયકન, થલપતિ જેવી ફિલ્મોના આર્ટ ડિરેક્ટરને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન
ચેન્નઈ, 18 નવેમ્બર, 2025: art director Thota Tharani ભારતના વરિષ્ઠ કલા નિર્દેશક થોટા થરાનીને ફ્રાન્સ દ્વારા કળા ક્ષેત્રના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સિનેમા અને વિઝ્યુઅલ ડિઝાઇનના દિગ્ગજ થોટા થરાનીને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડે લ’ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) થી નવાજવામાં આવ્યા […]


