1. Home
  2. Tag "Film"

બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો

OTT ડેબ્યુ માટે કાજોલ તૈયાર ફિલ્મ ‘ત્રિભંગા’નું ટીઝર થયું રીલીઝ ફિલ્મ 15 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર થશે રીલીઝ બોલિવુડ એક્ટ્રેસ કાજોલની આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ નું ટેલર રીલીઝ થઇ ગયું છે. એક્ટ્રેસે શુક્રવારે એક વીડીયોના માધ્યમથી વાર્તા અને પાત્રોની એક ઝલકની સાથે જાહેરાત કરી હતી. કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પણ ધોષણા કરતા લખ્યું હતું કે, ‘त्रिभंगा मतलब टेढ़ी-मेढ़ी, […]

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ હશે ‘ડોક્ટરજી’ – હટકે રોલ પ્લે કરવા માટે જાણીતા એક્ટર હવે ડોક્ટરનો રોલ પ્લે કરશે

અભિનેતા આયુષ્માન ખુરાના હવે ડોક્ટર બનશે તેમની પકમિંગ ફિલ્મ ડોક્ટરજી….. આયુષ્માન દરેક વખતે કંઈક અલગ રોલ પ્લે કરીને દર્શકોના દિલ જીતી લે છે ડ્રિમ ગર્લ,બાલા,બધાઈ હો.. બાદ હવે ડોક્ટરજી ફિલ્મ લઈને આવશે મુંબઈઃ- ફઇલ્મ ઈન્ડસ્ટ્રીઝમામ કઈક હટકે રોલ પ્લે કરવામાં જાણીતા બનેલા એક્ટર બૉલીવુડ આયુષ્માન ખુરાના તેની શાનદાર એક્ટિંગને લઈને ખુબ જ ફેમસ બન્યા છે, […]

અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ આવતા વર્ષે આ દિવસે થશે રીલીઝ

‘મેદાન’ આવતા વર્ષે દશેરા પર થશે રીલીઝ અજય દેવગણે નવા પોસ્ટરની સાથે કરી ઘોષણા ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 થી થશે શરૂ અજય દેવગણે તેની આગામી ફિલ્મ મેદાન માટે નવી રીલીઝ ડેટની ઘોષણા કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, હવે આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે. આ સાથે એકટરે ફિલ્મનું નવું પોસ્ટર પણ […]

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી મોટા બજેટવાળી વેબ સિરીઝમાં કરશે કામ કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ સફળ રહ્યું ઓડિયન્સ વેબ સિરીઝ તરફ વધુ આકર્ષાય છે સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, અને ત્યાર બાદ  બોલિવૂડમાં તમામ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, આ સાથે જ દર્શકોનો ઈન્ટરસ […]

અક્ષય કુમારની કોરોના મહામારીમાં શૂટ થનારી પહેલી ફિલ્મ ‘બેલ બૉટમ’ એ બનાવ્યો રેકોર્ડ

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’ એ બનાવ્યો રેકોર્ડ લોકડાઉનમાં શૂટ શરુ કર્યું અને તેજ સમયમાં પુરુ પણ કર્યું અક્ષયની આ પહેલી ફિલ્મ હશે જેણે લોકડાઉનમાં કામ શરુ કરીને પૂરુ પણ કર્યું અક્ષય કુમારે પોતાના કામના કલાક વધાર્યા હતા લંડનમાં થયું છે આ ફિલ્મનું શૂટિંગ અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ એ વિશ્વની પ્રથમ ફિલ્મ છે, જેનું […]

સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ જોઈને ઓડિયન્સ થઈ ઈમોશનલ- લાસ્ટ હસી તેના ચાહકોને રડાવી ગઈ-સુશી એ રીલ રોલમાં રિયલ અનુભૂતિ કરાવી

સુશાંતની  લાસ્ટ ફિલ્મ દિલ બેચારા દર્શકો ફિલ્મ જોઈને ઈમોશવનલ થયા અનેક બોલિવૂડની હસ્તીઓએ કરી ઈમોશનલ પોસ્ટ લોકો સુશઆંતને કરી રહ્યા છે મિસ રીલ રોલમાં સુશીનેવ જોઈને રીયલ અનુભૂતિ કરાવી કેન્સર પીડિતની કહાનિ છે આ ફિલ્મ બોલિવૂડના યંગ એક્ટર એવા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ગઈકાલે અનેક પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે,અનેક બોલિવૂડની હસ્તીઓએ […]

ફિલ્મ ‘દિલ બેચારા’ જોવાના ઈન્તજારમાં અનુપમ ખેરે કહ્યું -‘દરેક લોકની આખો નમ થશે’

અનુપમ ખેર કરી રહ્યા છે ફિલ્મ દિલ બેચારાનો ઈન્તઝાર કહ્યું – દરેક લોકોની આંખોમાં આસું જોવા મળશે દેશના તમામ દર્શક સુંશાંતની આ ફિલ્મ કરી રહ્યા છે પ્રમોટ સુંશાતે તેની ફિલ્મ જોતા પહેલા જ દુનિયાને અલવિદા કહ્યું હતું મશહુર ફિલ્મ અભિનેતા અનુપમ ખેર એ સુશાતંની ફિલ્મ દિલ બેચારા ને લઈને એક ખાસ મેસેજ આપ્યો છે,તેમણે એક […]

ફિલ્મ ‘આર્ટિકલ 15’ ને મોટી રાહત, રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ-15ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. તેની સાથે જ કોર્ટે અરજદાર બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થાને કહ્યું છે કે સંબંધિત ફોરમમાં અરજી દાખલ કરો. પોતાની અરજીમાં બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થાએ કોર્ટમાંથી ફિલ્મ પર રોક લગાવવાની માગણી કરી છે. જો કે ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code