મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ-2’ ની રિલીઝ ડેટ આવી સામે- જાણો ક્યારે થશે રિલીઝ
કેજીએફ 2 ફઇલ્મ વર્ષ 2022મા દર્શકોને જોવા મળશે એપ્રિલની 22 તારીખે થશે રિલીઝ મુંબઈઃ દેશભરમાં કોરોના મહામારીની અસર એનેક ઈન્ડસ્ટ્રીઝ પર જોવા મળે છે, ત્યારે મનોરંજન જગત પર પણ કોરોનાની માઠી અસર જોવા મળી રહી હતી, આ સ્થિતિ વચ્ચે મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ- ર ‘ ની રિલીઝ ડેટ પણ આગળ લંબાવવામાં આવી છે.દર્શકો આ ફિલ્મની […]