1. Home
  2. Tag "Final"

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય 2025ની ફાઈનલની લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરાઈ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી અને મહત્વપૂર્ણ સિડની ટેસ્ટ પછી, બે ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ ટેસ્ટ મેચ 11 જૂનથી 15 જૂન સુધી રમાશે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાવા જઈ […]

ચેંપિયન્સ ટ્રોફીની ફાઈનલમાં વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખી રિઝર્વ ડે રખાયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ICC ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી છે. આ સાથે જ વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો […]

અંડર-19 મહિલા T-20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

નવી દિલ્હીઃ આવતીકાલે કુઆલાલંપુરમાં અંડર-19 મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. ભારતે ગઈ કાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14 […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત આવી રીતે પહોંચી શકે છે

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં 10 ટેસ્ટ બાકી છે. ઘણી ટીમો હજુ પણ ફાઈનલની રેસમાં છે. જો કે હજુ પણ એ નિશ્ચિત નથી કે કોઈ ટીમ ફાઇનલમાં પહોંચશે. ચાલો જોઈએ કે કઈ ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની શ્રેષ્ઠ તક છે. દક્ષિણ આફ્રિકા- ટકાવારી: 63.33, બાકીની મેચો: પાકિસ્તાન (2 હોમ) દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 2-0થી શ્રેણી […]

પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્રદર્શન […]

પેરિસ ઓલિમ્પિક 2024: હોકીની ફાઇનલમાં પહોંચ્યું જર્મની, ભારતીય ટીમની હાર

નવી દિલ્હીઃ હોકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને જર્મનીએ પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમની આ હાર બાદ પેરિસ ઓલિમ્પિકની સફર અટકી ગઈ છે. આ હરીફાઈમાં પહેલો ગોલ કરીને લીડ મેળવનાર હોકી ઈન્ડિયા છેલ્લી છ મિનિટમાં ગોલ ન કરી શકવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે […]

એશિયન બિલિયર્ડ્સ: પંકજ અડવાણી ફાઇનલમાં પહોચ્યા

નવી દિલ્હીઃ ભારતના ટોચના ક્યુઇસ્ટ પંકજ અડવાણીએ એશીયન બીલીયર્ડની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પંકજ અડ઼વાણીએ ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ શ્રીકૃષ્ણ સૂર્યનારાયણને 5-0થી અને સેમિફાઇનલમાં સૌરવ કોઠારીને 5-0થી હરાવીને એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સૂર્યનારાયણ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પંકજે પોતાની રમતની અસાધારણ કુશળતા દર્શાવી હતી. રમતમાં તેમનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાતું હતું જેના કારણે તેમણે તેના પ્રતિસ્પર્ધીને […]

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી, આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા….

ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું, જેના પછી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સેલેબ્સમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. છે. જ્યારે સોશિયલ મીડિયા પર ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને તેની ટીમની ફાઇનલ મેચ જોવા […]

T20 વર્લ્ડ કપ : ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા બાર્બાડોસ પહોંચી, શનિવારે દક્ષિણ આફ્રિકા સામે મેચ

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા કેન્સિંગ્ટન ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ માટે શુક્રવારે બાર્બાડોસ પહોંચી હતી. ભારતીય ટીમે ગુરુવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને આ મોટી ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code