1. Home
  2. Tag "Final"

Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાક્કો, રેસલ રવિ દહિયાએ ફાઇનલમાં બનાવી જગ્યા

રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો રવિ દહિયાએ ફાઇનલમાં કર્યો પ્રવેશ રેસલર રવિ દહિયાએ નુરઇસ્લામ સનાયેવને હરાવ્યો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારત ગૌરવાન્તિત થયું છે. 57 કિલો કેટેગરીમાં ભારતીય રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો છે. તે હવે ફાઇલનમાં પ્રવેશી ચૂક્યો છે. રવિ દહિયાએ દમદાર પ્રદર્શન કરતા નુરઇસ્લામ સનાયેવને મ્હાત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી […]

ટોક્યો ઓલિમ્પિકઃ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલની આશા, સૌરભ ચૌધરીની ફાઈનલમાં એન્ટ્રી

દિલ્હીઃ ટોક્ટો ઓલિમ્પિકનો દબાદબાભેર પ્રારંભ થયો છે. તેમજ આ વખતે ભારતને વધારેમાં વધારે મેડલ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોકી બાદ હવે 10 મીટર એર પિસ્તોલમાં પણ મેડલ મળવાની આશા જીવંત બની છે. ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરીએ પુરૂષોની 10 મી. એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય ખેલાડીએ ક્વોલિફીકેશનમાં […]

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતે મજબુત ટીમની કરી પસંદગીઃ પાકિસ્તાની ક્રિકેટર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે જૂન મહિનામાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી નાખવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં ભારતે કલાઈની મદદથી સ્પિન કરતા બોલરની પસંદગી નહીં કરીને મોટી ભૂલ કરી હોવાનું પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા માની રહ્યાં છે. તેના મતે રાહુલ ચાહર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code