1. Home
  2. Tag "Final"

અંડર-19 મહિલા T-20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

નવી દિલ્હીઃ આવતીકાલે કુઆલાલંપુરમાં અંડર-19 મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. ભારતે ગઈ કાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14 […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત આવી રીતે પહોંચી શકે છે

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં 10 ટેસ્ટ બાકી છે. ઘણી ટીમો હજુ પણ ફાઈનલની રેસમાં છે. જો કે હજુ પણ એ નિશ્ચિત નથી કે કોઈ ટીમ ફાઇનલમાં પહોંચશે. ચાલો જોઈએ કે કઈ ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની શ્રેષ્ઠ તક છે. દક્ષિણ આફ્રિકા- ટકાવારી: 63.33, બાકીની મેચો: પાકિસ્તાન (2 હોમ) દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 2-0થી શ્રેણી […]

પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્રદર્શન […]

પેરિસ ઓલિમ્પિક 2024: હોકીની ફાઇનલમાં પહોંચ્યું જર્મની, ભારતીય ટીમની હાર

નવી દિલ્હીઃ હોકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને જર્મનીએ પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમની આ હાર બાદ પેરિસ ઓલિમ્પિકની સફર અટકી ગઈ છે. આ હરીફાઈમાં પહેલો ગોલ કરીને લીડ મેળવનાર હોકી ઈન્ડિયા છેલ્લી છ મિનિટમાં ગોલ ન કરી શકવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે […]

એશિયન બિલિયર્ડ્સ: પંકજ અડવાણી ફાઇનલમાં પહોચ્યા

નવી દિલ્હીઃ ભારતના ટોચના ક્યુઇસ્ટ પંકજ અડવાણીએ એશીયન બીલીયર્ડની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પંકજ અડ઼વાણીએ ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ શ્રીકૃષ્ણ સૂર્યનારાયણને 5-0થી અને સેમિફાઇનલમાં સૌરવ કોઠારીને 5-0થી હરાવીને એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સૂર્યનારાયણ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પંકજે પોતાની રમતની અસાધારણ કુશળતા દર્શાવી હતી. રમતમાં તેમનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાતું હતું જેના કારણે તેમણે તેના પ્રતિસ્પર્ધીને […]

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી, આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા….

ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું, જેના પછી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સેલેબ્સમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. છે. જ્યારે સોશિયલ મીડિયા પર ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને તેની ટીમની ફાઇનલ મેચ જોવા […]

T20 વર્લ્ડ કપ : ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા બાર્બાડોસ પહોંચી, શનિવારે દક્ષિણ આફ્રિકા સામે મેચ

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા કેન્સિંગ્ટન ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ માટે શુક્રવારે બાર્બાડોસ પહોંચી હતી. ભારતીય ટીમે ગુરુવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને આ મોટી ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી […]

ટી20 વિશ્વકપઃ શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ, ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા T20ના રોમાંચક સેમી ફાઇનલના મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને દબદભાબેર ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 57 રન અને સૂર્યકુમાર યાદવે 47 રન કર્યા […]

T20 વર્લ્ડ કપ : દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેનો મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચના વિજેતા સાથે થશે. મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેનો નિર્ણય ખોટો સાબિત થયો જ્યારે અફઘાનિસ્તાનની ટીમે માત્ર […]

તીરંદાજી: ભારતીય કમ્પાઉન્ડ મિશ્રિત ટીમ દક્ષિણ કોરિયાના યેચેઓન ખાતે વર્લ્ડ કપ સ્ટેજ-2ની ફાઇનલમાં પ્રવેશી

નવી દિલ્હીઃ ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશએ આજે દક્ષિણ કોરિયાના યેચેન ખાતે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 2માં કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમે યજમાન દેશની જોડી હાન સ્યુંગ્યોન અને યાંગ જેવોનને ચુસ્ત સેમીફાઈનલમાં હરાવ્યું. આ સાથે, જ્યોતિ, પરનીત કૌર અને અદિતિ સ્વામીની કમ્પાઉન્ડ મહિલા ટીમ ફાઇનલમાં પ્રવેશ્યા બાદ ભારતે ટુર્નામેન્ટમાં તેનો બીજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code