કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને […]