કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત
શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]