નાણાકીય સેવાઓમાં AI ના નૈતિક ઉપયોગ પર 8 સભ્યોની પેનલ રચાઈ
નવી દિલ્હીઃ આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે માળખું તૈયાર કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિ પ્રથમ બેઠકની તારીખથી છ મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મુંબઈના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પુષ્પક ભટ્ટાચાર્ય […]