1. Home
  2. Tag "Fine"

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશોનું પાલન ના કરનારી સુરત અને રાજકોટની સહકારી બેંક સામે કરી દંડાત્મક કાર્યવાહી

નવી દિલ્હી: દેશની કેટલીક સહકારી બેંકો પર RBIએ આકરી કાર્યવાહી કરી છે. નિયમનકારી પાલનના અભાવે RBIએ 8 સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ અંગે જાણકારી આપતા RBIએ કહ્યું કે, એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Associate Co-Operative બેંક લિમિટેડ, સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને લોન અને એડવાન્સ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]

બનાસકાંઠામાં ખનીજની થતી બેરોકટોક ચોરી, ભૂસ્તર વિભાગે ત્રણ ડમ્પર પકડીને લાખોનો દંડ ફટકાર્યો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી ત્રણ રેતી ભરેલા ડમ્પર કબજે કરી રૂપિયા 6.53 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભૂસ્તર વિભાગના ચેકિંગથી ખનીજ ચોરોમાં ફફડાટવ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. […]

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી, ફ્રાંસે આ કારણોસર ફટકાર્યો રૂ. 1,747 કરોડનો દંડ

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી ફ્રાંસે બંને કંપનીઓને ફટકાર્યો કુલ રૂ.1,747 કરોડનો દંડ બંને કંપનીઓ પર જાસૂસીનો છે આરોપ નવી દિલ્હી: ગૂગલ અને ફેસબુક જેવી ટેક દિગ્ગજ વારંવાર કોઇને કોઇ વિવાદમાં સપડાતી હોય છે. હવે ગૂગલ અને ફેસબુક પર લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ફ્રાંસે બંને કંપનીઓને કુલ 1,747 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. […]

કોરોનાઃ અમદાવાદમાં હજુ પણ લોકો બેદરકાર, બે દિવસમાં માસ્ક વિના ફરતા 394 લોકો પકડાયાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં ઘણાબધા લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી. આથી આવી બેદરકારીથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે, આથી પોલીસ અને મ્યુનિના અધિકારીઓએ સંયુક્તપણે ઝૂબંશ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં માસ્ક વગર ફરતા […]

મોસ્કોની કોર્ટે ગૂગલ પર ફટકાર્યો 750 કરોડ રૂપિયાનો મસમોટો દંડ, આ છે કારણ

ગૂગલ પર મોસ્કોની કોર્ટે કરી કાર્યવાહી કોર્ટે ગૂગલ પર 750 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ ગૂગલે નિયમોનું નહોતું કર્યું પાલન નવી દિલ્હી: ગૂગલ પર અગાઉ થયેલો દંડ બાદ ફરી એકવાર ગૂગલ પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા ગૂગલ સામે કાર્યવાહી કરતા તેને ભારે દંડ ફટકાર્યો હતો. રશિયાના […]

રાફેલ સોદામાં જરા પણ વિલંબ ચલાવી નહીં લેવાય, ભારતે દસોલ્ટને આ કારણોસર ફટકાર્યો દંડ

રાફેલ ડીલમાં જરા પણ મોડુ ચલાવી નહીં લેવાય ભારતે ઓફસેટ પ્રતિબદ્વતાઓને પૂર્ણ કરવામાં વિલંબથી દસોલ્ટને ફટકાર્યો દંડ દસોલ્ટને ભારતે દંડ ફટકાર્યો નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ લડાકૂ વિમાન માટે સોદો થયો છે ત્યારે રાફેલની કોઇપણ બાબતે જરા પણ વિલંબ સાંખી લેવા માટે ભારત તૈયાર નથી. ભારતમાં 36 રાફેલ લડાકૂ વિમાનો માટે 7.8 […]

અમદાવાદીઓ દંડ ભરવામાં પણ આળસું, 50 લાખ લોકોએ ઈ-મેમોનો દંડ ભર્યો નથી, હવે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કાળ દરમિયાન લોકો પાસેથી માસ્ક ન પહેરવાના નામે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ હવે પોલીસે ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ દંડ નહીં ભરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે ઈ-ચલણ યોજના શરૂ કરી હતી. પરંતુ અત્યાર […]

બિટકોઇન રોકાણકારો માટે નિયમો થયા કડક, વાત છૂપાવશો તો કરોડોમાં થશે દંડ

બિટકોઇનના રોકાણકારો માટે નિયમો વધુ સખત થશે બિટકોઇનની વાત છૂપાવશો તો થશે દંડ બિટકોઇનની વાત છૂપાવશો તો 20 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર ક્રિપ્ટોકરન્સીને લઇને બિલ રજૂ કરી શકે છે ત્યારે મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર વોચ રાખવાની કમાન માર્કેટ નિયામકને સોંપે તેવી શક્યતા છે. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઇને […]

RBIએ હવે SBI બાદ વધુ એક સરકારી બેંક સામે કરી કાર્યવાહી, ફટકાર્યો મોટો દંડ

SBI બાદ એક સરકારી બેંક સામે કાર્યવાહી RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર ફટકાર્યો દંડ બેંકે કેટલીક શરતોનું ઉલ્લંઘન કરતા RBIએ કરી કાર્યવાહી નવી દિલ્હી: SBI બાદ હવે RBIએ વધુ એક સરકારી બેંકને મોટો દંડ ફટકાર્યો છે. RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ દંડ RBIના કેટલાક નિયમોના ઉલ્લંઘન […]

RBIએ આપની ફેવરિટ આ એપ પર લગાડ્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

RBIએ Paytmને ફટકાર્યો દંડ તે ઉપરાંત વેસ્ટર્ન યુનિયનને પણ દંડ ફટકાર્યો RBIના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન બદલ થયો દંડ નવી દિલ્હી: RBIના દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી ખાનગી કંપનીઓ પર RBIએ ચાબુક ચલાવી છે. RBIએ પેટીએમ અને વેસ્ટર્ન યુનિયનને દંડ ફટકાર્યો છે. ફિનટેક કંપની પેટીએમને ઝટકો લાગ્યો છે. RBIએ અમુક નિર્દેશોનું પાલન ના કરવા પર પેટીએમ પેમેન્ટ્સ બેંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code