ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ,183 વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો
વાહનો પર બ્લેક ફિલ્મ, ઓવરસ્પિડ અને સગીરચાલકો સામે કાર્યવાહી કરાઈ ટ્રાફિક પોલીસે 31 વાહનો ડિટેઈન કર્યા સગીર વયના બાળકો વાહનો ચલાવશે તો વાલીઓ સામે કાર્યવાહી કરાશે ભાવનગરઃ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે શહેર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી હતી. જેમાં છેલ્લા 5 દિવસમાં બ્લેક ફિલ્મ, ઓવર સ્પિડિંગ, અને સગીર વયના યુવાનો વાહન ચલાવતા પકડાયા […]


