સુરતમાં ફાયર વિભાગને ટેકનેલોજીથી અપગ્રેડ કરીને જવાનોને બોડી વોર્ન કેમેરા અપાશે
શહેરના ફાયર વિભાગમાં ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ લગાડી રિયલ ટાઈમ ડેટા મેળવાશે તમામ ફાયરની ગાડીઓને GPSથી સજ્જ કરાશે શહેરના 23 ફાયર સ્ટેશનને ફાયરના આધૂનિક સાધનો અપાશે સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શહેરમાં હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો આવેલા છે. ત્યારે આગ લાગવાની બનાવમાં ત્વરિત પહોંચી શકાય અને ઝડપથી આગને બુઝાવવા માટે […]