અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં ઈકોકારમાં આગ લાગતા ચાલકનું મોત
વડોદરા, 10 જુન, 2026 : Accident on Ahmedabad-Vadodara Express Highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાન અને ઈકોકાર વચ્ચે સર્જાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ઈકોકારમાં આગ લાગતા કારચાલક જીવતો […]


