TMCના વરિષ્ઠ નેતા ફિરહાદ હકીમે કોલકાતાના મેયર પદેથી રાજીનામું આપ્યું
કોલકાતા, 05 જૂન 2026: TMC leader Firhad Hakim resigns as Kolkata Mayor બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં વિભાજન અને આંતરિક ઝઘડા વચ્ચે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના માનવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા ફિરહાદ હકીમે શુક્રવારે કોલકાતાના મેયર પદેથી રાજીનામું આપ્યું. બપોરે કોર્પોરેશન મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદમાં હાકિમે રાજીનામાની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે […]


