1. Home
  2. Tag "firing"

સુદામડા ગામે ખનીજચોરીની ફરિયાદ કરનારા પર અંધાધૂંધ ફાયરિંગ

ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ, માથાભારે શખસોએ ઘરમાં લગાવેલા સીસીટીવી પણ તોડી નાંખ્યા, SP સહિત પોલીસ કાફલો દોડી ગયો સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં ખનીજચોરી અંગેની ફરિયાદને લીધે અદાવત રાખીને ફરિયાદીના ઘર પર રાતના સમયે અંધાધૂંધ ફાયરિગંનો બનાવ બન્યો હતો. ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરીને […]

મણિપુરમાં ફરીથી હિંસાની ઘટના, ગોળીબારમાં પાંચના મોતની આશંકા

સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના બંકર ધ્વસ કર્યાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાના બનાવોમાં વધારો નવી દિલ્હીઃ મણિપુરમં કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસક અથડામણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓછાવત્તા અંશે શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારત હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. રોકેટ હુમલાથી સર્જાયેલી ગભરાટનો હજુ અંત આવ્યો ન હતો ત્યારે શનિવારે સવારે ફરી […]

તેલંગાણામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબાર, છના મોત

બે મહિલા કેડર સહિત છ માઓવાદી ઠાર મરાયાં આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત સિકંદરાબાદઃ તેલંગાણાના ભદ્રાહી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સભ્યો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં માઓવાદી સંગઠનની બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા ગોળીબારમાં તેલંગાણા પોલીસની નક્સલ […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]

રિયાસી અને કઠુઆ બાદ હવે ડોડામાં આતંકવાદી હુમલો, સેના બેસ ઉપર ગોળીબાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ […]

ઈરાન સેનાના ફાયરિંગમાં ચાર પાકિસ્તાની નાગરિકોના મૃત્યુ અને બે ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર ઈરાની સેનાના ગોળીબારમાં 4 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા છે અને 2 ઘાયલ થયા છે. ઈરાન તરફથી આ ફાયરિંગ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક વાહન પર કરવામાં આવ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. બલૂચિસ્તાન પ્રાંતના અર્ધલશ્કરી દળોના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રાત્રે તહસીલ મશ્કિલ બાચા રાયમાં બનેલી […]

પડકાર: ચીન બનાવી રહ્યું છે ગોળીઓ ચલાવનારું રોબોટ ડૉગ, લગાવે છે બેહદ સટીક નિશાન

બીજિંગ: ચીન એવો રોબોટ ડોગ બનાવી રહ્યું છે કે જે મોટા પ્રમાણમાં ગોળીઓ ચલાવી શકે છે. આ રોબોટ ડોગ ચાર પગવાળું એક મશીન છે, તેનો ઉપયોગ નવા ઈલેક્ટ્રોનિક પાળતું જાનવરોના રૂપમાં થઈ રહ્યો છે. આ ટ્રેક અને પીલ્ડ એથલીટ માટે ડિસ્ક્સ લઈ જવા જેવા કામો કરવામાં પણ સક્ષમ છે. ચીની સેનાએ મીડિયાના માધ્યમથી ફૂટેજ શેયર […]

પાગલપણું: સનકી હત્યારાએ પિતા-દાદા સહીત પરિવારના 12 લોકોને ગોળી મારી ઉતાર્યા મોતને ઘાટ

તહેરાન : એક સનસનાટીપૂર્ણ ઘટના દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને પરિવારજનો પર હુમલો કરી દીધો. આના પહેલા કે કોઈ કંઈ સમજે, તેણે પોતાની પાસેથી બંદૂક કાઢી અને એક પછી એક ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. ઈરાનના રહેવાસી આ યુવકે પોતાના પિતા અને દાદા સહીત પરિવારના કુલ 12 સભ્યોની હત્યા કરી દીધી.  ઈરાનના ન્યાયિક વિભાગના એક અધિકારીએ […]

અમેરિકાઃ કેન્સાસ શહેરમાં ફાયરિંગમાં એકનું મોત, 21 ઘાયલ

નવી દિલ્હીઃ યુનાઇટેડ સ્ટેટ્સના મિઝોરીના કેન્સાસ સિટીમાં સુપર બાઉલની જીતની ઉજવણી શોકમાં ફેરવાઇ ગઇ. વિજય રેલી દરમિયાન રેન્ડમ ફાયરિંગમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 21 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં નવ બાળકો પણ સામેલ છે. કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવેસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. […]

અમેરિકાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ

નવી દિલ્હીઃ અમેરિકાના આયોવામાં પેરીમાં આવેલ હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 6ના વિદ્યાર્થીનું મોત થયું છે તથા અન્ય 5 લોકો ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ શિયાળાની રજાઓ પછી શાળાએ આવી રહ્યા હતા. ઘાયલોમાં 4 વિદ્યાર્થી અને એક પ્રશાસક શામેલ છે. પ્રશાસકનું નામ ડૈન માર્બર્ગર તરીકે થઈ છે. બંદૂકધારીની ઓળખ ડાયલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code