1. Home
  2. Tag "firing"

અમેરિકા: ફ્લોરિડાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, બંદૂકધારી સહિત કુલ ત્રણ લોકોના મોત

અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના ઘટનામાં ત્રણ લોકોના થયા મોત હુમલો કરનારનું પણ થયું મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડા સુપરમાર્કેટમાં ગુરુવારે થયેલ ગોળીબારમાં બંદુકધારી સહીત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પામ બીચ કાઉન્ટી શેરિફની ઓફિસની પ્રવક્તા ટેરી બારબેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોયલ પામ બીચ પરની પબ્લિક્સ સુપરમાર્કેટમાં થયેલ ગોળીબારમાં એક પુરુષ, એક મહિલા […]

रूस : कजान शहर के एक स्कूल में अंधाधुंध फायरिंग, 11 लोगों की मौत, कई घायल

मॉस्को, 11 मई। रूस के मुस्लिम बहुल गणराज्य टटारस्तान की राजधानी में मंगलवार को अज्ञात बंदूकधारियों ने एक स्कूल में अंधाधुंध गोलीबारी कर दी। इस हमले में कम से कम 11 लोगों की मौत हो गई और कई अन्य लोग बुरी तरह घायल हो गए। आरआईए न्यूज ने आपातकालीन सेवाओं के मंत्रालय के हवाले से यह जानकारी […]

અમેરિકન નેવીનો ઇરાનના જહાજ પર ગોળીબાર, તણાવ વધ્યો

ફારસની ખાડીમાં અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ વધ્યો ફારસની ખાડીમાં અમેરિકન નેવીએ ઇરાનના જહાજ પર કર્યો ગોળીબાર ઇરાનની સેનાના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજ પાસે આવી ગયા હતા નવી દિલ્હી: ફારસની ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજની પાસે આવી […]

કચ્છમાં ઓક્સિજન બોટલ રિફિલિંગ બાબતે બે જૂથ બાખડી પડ્યાઃ ત્રણ રાઉન્ડ ખાનગી ફાયરિંગ

ભુજઃ કોરોનાની મહામારીમાં લોકો પોતાનો સ્વાર્થ છોડી શક્તા નથી. કચ્છ જિલ્લાના ચીરઈ પાસે ઓક્સિજન બોટલ પ્રથમ ભરાવવા માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતાં એક જૂથ તરફથી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ મામલે બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી આ બનાવની એવી વિગત જાણવા મળી છે […]

ભારતીય જળસીમામાં જખૌ નજીક પાકિસ્તાન મરિન સિક્યુરીટીએ કર્યું ફાયરિંગ

અમદાવાદઃ કચ્છમાં ભારતીય જળસીમા જખૌ નજીક ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે અચાનક ચડી આવેલી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીઓ ફાયરિગ કર્યું હોવાનું જાણવા મળે છે. ફાયરિંગમાં એક માછીમાર ઘાયલ થતા તેને સારવાર અર્થિ નલિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાકિસ્તાન મરીને કરેલી ગોળીબારની ઘટનાને પગલે ભારતીય માછીમારોમાં ભય ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જખૌ નજીક […]

J-K: પુંછમાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના […]

હાજીપુર સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર, પાડોશી દેશે લાશો લેવા સફેદ ઝંડો દેખાડયો

પાકિસ્તાનની નાપાક હરકત સામે આકરો જવાબ હાજીપુરમા બે પાકિસ્તાની સૈનિકો કરાયા ઠાર બંને સૈનિકોની લાશ લેવા પાકિસ્તાને સફેદ ઝંડો દેખાડયો નવી દિલ્હી :ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનની હરકતને આકરો જવાબ આપ્યો છે. આ વખતે ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પોતાના ઠાર કરવામાં આવેલા બંને […]

પાકિસ્તાને પુંછમાં કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, સોપોરમાં આતંકીઓએ લોકો પર કર્યું ફાયરિંગ

કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ સોપોરમાં આતંકવાદીઓનું લોકો પર ફાયરિંગ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરતા શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા આનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના […]

રાજકોટમાં કુખ્યાત ગુનેગારે સામાન્ય તકરારમાં કર્યુ ફાયરિંગ

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર પેટ્રોલ પંપ પાસે કાર ચાલક સાથે તકરાર થતા એક શખ્સે પોતાની પાસેની રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર કુખ્યાત ગુનેગાર કમલેશ રામાણી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય રાત્રે યુનિવર્સિટી રોડ પર નશામાં ચકચૂર યુવકને કાર ચાલક સાથે તકરાર કરી […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શનિવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં રહેલી સેનાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. […]