પંજાબ- ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરતો પાકિસ્તાની ઠાર મરાયો
ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરી કરતો ઈસમ ઠાર ઘુસણખોર પાકિસ્તાનોનો હોવાની માહિતી ચંદીગઢઃ- પંજાબ સ્થિ ફિરોઝપુરની સરહદ પર અવાર નવાર પાકિસ્તાની નાદરિકોની ઘુસમખોરીની ઘચના સામે આવતી હોય છે ત્યારે આજ રોજ ફિરોઝપુરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનીને બીએસએફ જવાનોએ ઠાર માર્યો હતો. આ ઘટનાને મામલે બીએસએફના સૂત્રોના જણાવ્યા મુજબ ઘુસણખોર સતત આગળ […]